મહીસાગરના બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં અમદાવાદ જેવો બનાવ બન્યો. અહીં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કર્યો.